નીચેનામાંથી કઈ રોગોની જોડ વાઇરસથી થાય છે ?
હડકવા અને ગાલપચોળું
કૉલેરા અને ટીબી
ટાઇફૉઈડ અને ધનુર
એઇસ અને સિફિલીસ
આ રુઘિરના કેન્સર તરીકે ઓળખાય છે.
પ્રાણીજન્ય વાઇરસનું ઉદાહરણ -
રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે ?
proto oncogene એ કોઈ કારકથી કેન્સર પ્રેરતા જનીનમાં રૂપાંતરીત થાય તો તેને ....... કહે છે?
પોપીમાંથી મળતું અફીણ કયા સ્વરૂપે હોય છે?