સંયોજકપેશીથી ઘેરાયેલી અને કોઈ એક જ જગ્યાએ સ્થાયી હોય તેવી ગાંઠને.........
સૌમ્ય ગાંઠ કહે છે.
અસાધ્ય ગાંઠ કહે છે.
રૂધિરની ગાંઠ કહે છે.
રેન્વિયરની ગાંઠ કહે છે.
અફીણ શામાંથી મેળવવામાં આવે છે?
પ્રતિકારકતા માટે ગર્ભ જરાયુમાંથી કઈ એન્ટિબોડી મેળવે છે ?
સીરોલોજી એટલે ......
રૂધિરનું કેન્સર કયું છે?
બરોળ મુખ્યત્વે કયા કોષો ધરાવે છે ?