નીચે આપેલ પૈકી શેનો સારકોમામાં સમાવેશ થતો નથી ?
હાડકાનું કેન્સર
લસીકાગાંઠનું કેન્સર
સ્વાદુપિંડનું કેન્સર
સ્નાયુઓનું કેન્સર
અફિણ વનસ્પતિનાં કયાં ભાગમાંથી વધુ મેળવાય છે?
ફૂગ ઇર્ગોટમાંથી નીચે પૈકી કયું દ્રવ્ય મેળવાય છે ?
રૂધિરનું કેન્સર $......$ તરીકે ઓળખાય છે.
એઇડ્સ થવાનું કારણ ..........