નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરી પીડાને અવરોધતું પીડાનાશક:

  • A

      કેનાબિનોઇડ

  • B

      $LSD$

  • C

      મોરફીન

  • D

      કોકેન

Similar Questions

$X-$ રે ની શોધ કોણે કરી?

પ્લાઝમોડીયમ ના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે ?

નિષ્ક્રિય રોગ પ્રતિકારકતાના પિતા ...... ને કહે છે.

સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર કોષો કયા ?

કોષ અને તેનાં કાર્યને યોગ્ય રીતે જોડો.

કોષો કાર્યો
$(1)$ $T _{ H }$ $cell$ $(A)$ હીસ્ટેમાઈનનો સ્ત્રાવ
$(2)$ મેક્રોફેઝ $(B)$ એન્ટીબોડીનું ઉત્પાદન
$(3)$ માસ્ટકોષો $(C)$ ભક્ષકકોષ
$(4)$ $NK\, cell$ $(D)$ એન્ટીબોડી ઉત્પાદનમાં મદદ
$(5)$  $Plasma\,\, cell$ $(E)$ કોષીય પ્રતિકારકતા