શસ્ત્રક્રિયા થઈ છે તેવા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
કોકેઈન
ચરસ
મોરફીન
મેરીઝુઆના
લોકોમાં ખૂબ જાણીતી સારવાર પધ્ધતિને $"DOTS"$ કયા રોગની સારવાર માટે વપરાય છે?
આપેલામાંથી સંગત ઘટનાને ઓળખો
ચેપ લાગવો અને $AIDS$ ના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચેનો અંતરાલ ........... હોય છે.
ન્યુમોકોક્સ બૅક્ટેરિયા.........
શીતળા અને હડકવા શાને કારણે થાય છે?