$LSD$ નું ઉત્પાદન કયા એસિડમાંથી થાય છે ?
એમિનો એસિડ
યુરિક એસિડ
લાયર્સજીક એસિડ
એસિટિક એસિડ
રમતવીરો પોતાની ક્ષમતા વધારવા માટે .........નો દુરુપયોગ કરતા થાય છે.
...... ઔષધ બાળકનાં પ્રસવ બાદ વધુ પડતા રકતસ્ત્રાવને અટકાવવા માટે ઉપયોગી છે?
બળતરાયુક્ત પ્રતિક્રિયાઓમાં $...$ રૂધિરકોષો સામેલ છે.
એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .
અસ્થિ મજ્જામાં નિર્માણ પામતાં કોષોમાં ....... નો સમાવેશ થાય છે.