રૂધિરનું પરિવહન ..... દ્વારા શોધાયું હતું.
વિલિયમ હાર્વેય
કાર્લ લેન્ડસ્ટેઈનર
વોટસન અને ક્રિક
બોઝ
કયા રોગમાં દર્દીના હોઠ અને આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે ?
ફૂગ-અર્ગટમાંથી નીચે પૈકી કયું દ્રવ્ય મેળવાય છે ?
$ARC$ એટલે શું ?
ફેટી લીવર સિન્ડ્રોમ શાના કારણે થાય છે?
એલર્જીમાં કયા પ્રકારની એન્ટિબોડી સર્જાય છે ?