નીચે આપેલ પૈકી કયું દ્રવ્ય સામાન્ય રીતે ઊંઘવાની ગોળી તરીકે ઓળખાય છે?
એમ્ફિટેમાઇન્સ
$LSD$
હેરોઇન
બારબીટ્યુરેટ
ઇમ્યુનોગ્લોબ્યુલિન કયાં કોષો દ્વારા નિર્માણ પામે છે ?
અંગ પ્રત્યારોપણ માટે નીચેનામાંથી કઈ ચકાસણીની જરૂર પડતી નથી.
રીહનોવાઇરસ કયા અંગને ચેપ લગાડતો નથી ?
સૌથી મોટા કણિકામય લસિકાકણને ઓળખો.
માનવશરીરના કયા ભાગમાં પ્લાઝમોડીયમ સાઈઝોન્ટ તબકકો જોવા મળે છે?