નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો

$(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુએઇટ માનવ રૂધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝમોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $(iv)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.

  • A

      માત્ર $(i)$

  • B

      માત્ર $(i)$ અને $(ii)$

  • C

      માત્ર $(iii)$ અને $(iv)$

  • D

      $(i)$  $(ii)$ અને $(iv)$

Similar Questions

પ્લાઝમોડીયમમાં મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટ દ્વારા યુગ્મકજનક રચાય છે જે સંપૂર્ણ રીતે $RBC$ માં વિકાસ પામતા નથી. કારણ કે........

પ્લાઝમોડિયમનું જીવનચક્ર કયા યજમાનમાં જોવા મળે છે ?

આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને જણાવો કે કેટલા વિધાન સાચા છે?

$(1)$ ટાઈફોઈડ એ સામાન્ય રીતે $1\,-\,3$ અઠવાડીયા સેવનકાળ ધરાવે છે.

$(2)$ ન્યુમોસીસ્ટ ફૂગ એ $AIDS$ ના દર્દીમાં ન્યૂમોનીયા થવા જવાબદાર છે 

$(3)$ એકાએક નશાકારક પદાર્થોને છોડવાથી વિડ્રોઅલ સીન્ડ્રોમ થાય છે.

$(4)$ કેન્સરમાં એક સાથે બધી સારવાર આપી શકાય છે.

$(5)$ રમતવીરો પોતાની ક્ષમતા વધારવા સ્ટીરોઈડનો ઉપયોગ કરે છે?

નીચેનામાંથી ક્યાં કોષનું આયુષ્ય વધુ હશે?

માતાનાં પ્રથમ દૂધસ્ત્રાવ (કોલોસ્ટ્રમ)માં રહેલું કયું ઈમ્યુનોગ્લોબીન વિપુલ પ્રમાણમાં હોય છે?