મેરિજુએનાનું મુખ્ય સક્રિય તત્વ કયું છે ?
$THC$
$LSD$
$Crack$
$Opium$
વાઇરસના ચેપની સામે પૃષ્ઠવંશીઓના કોષોમાંથી નાનું પ્રોટીન ઉત્પન્ન થાય છે. જે વાઇરસના ગુણનને અવરોધે છે.
નીચે આપેલ પૈકી કયું સુસંગત જૂથ છે ?
ફૂગ ઇર્ગોટમાંથી નીચે પૈકી કયું દ્રવ્ય મેળવાય છે ?
નીચેનામાંથી કયું ઈમ્યુનોગ્લોબ્યુલીન $(Ig)$ પ્રથમ સ્તન્યમાં જોવા મળે છે?
$HIV$ વાઇરસ પ્રતિકારક તંત્રના.........