કયા તબક્કે પ્લાઝમોડિયમ મનુષ્યને યકૃતમાં ચેપ લગાડે છે?
બીજાણું ઉદ્ભવન
ઈરોથ્રોસાઈટીક ચક્ર
પ્રી - ઈરોથ્રોસાઈટીક ચક્ર
ગેમોગોની
પ્લાઝ્મોડિયમના જીવનચક્રમાં ગેમેટોસાઇટ અવસ્થા માટે સંગત વિધાન કયું છે?
નીચેનામાંથી કઈ અવ્યવસ્થામાં, વાતકોષ્ઠમાં પાણી ભરાઈ જાય છે અને શ્વાસોચ્છવાસમાં ખૂબ મુશ્કેલી પડે છે?
કયો વાઈરસજન્ય રોગ છે?
સસ્તનોમાં, હિસ્ટેમાઇનનો સ્રાવ ......... દ્વારા થાય છે.