વિડ્રોઅલ સિન્ડ્રોમથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ ?
વ્યસનથી દૂર રહેવું
ફરીથી દારૂનો ઉપયોગ કરવો
રસીકરણ કરવું
એન્ટિબાયોટિક વાપરવું
પ્લાઝમોડીયમમાં મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટ દ્વારા યુગ્મકજનક રચાય છે જે સંપૂર્ણ રીતે $RBC$ માં વિકાસ પામતા નથી. કારણ કે........
......ગંભીર વિનાશક ટ્રોપીકલ મેલેરીયાનાં પરોપજીવી છે.
$MALT$ નું પૂર્ણ નામ આપો :
$AIDS$ થવાનું મુખ્ય કારણ $HIV$ છે. જે મુખ્યત્વે કોને અસર કરે છે?
જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે ?