પોપીમાંથી મળતું અફીણ કયા સ્વરૂપે હોય છે?
ગુંદર
રાળ
ક્ષીર
ટેનીન
નીચે આપેલ પૈકી કયા રોગ સાથે મચ્છર સંકળાયેલ છે ?
કેનાબિસ વનસ્પતિનાં માદા પુષ્પોમાંથી મેળવાતું સાંદ્ર રેસીન $(resin)$ કયું છે?
નીચેના પૈકી કઈ ફૂગ ફેલ્યુસીનોઝન્સ ધરાવે છે?
સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર કોષો કયા ?