નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
એન્ટિજન મૃત કે જીવંત સૂક્ષ્મજીવો કે અન્ય પ્રોટીન સ્વરૂપમાં હોય છે.
તૈયાર એન્ટિબોડીને સીધેસીધો શરીરમાં પ્રવેશ કરાવવાની પ્રક્રિયાને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે.
કોલોસ્ટ્રમમાં પુષ્કળ $IgA$ હોય છે
સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા ધીમી છે
રસીકરણ વિશે માહિતી આપો.
નીચેના પૈકી કોનો દેહધાર્મિક અંતરાયમાં સમાવેશ થતો નથી?
પ્રતિકારતંત્રના $B-$ કોષો અને $T-$ કોષો કયા પ્રકારના કોષો છે?
$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.
$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.
એન્ટિબોડીના અણુને શા માટે $H_2I_2$ સ્વરૂપે દર્શાવવામાં આવે છે ?