ઍન્ટિબૉડી તરીકે કયાં ઘટકોનો સમાવેશ થાય છે ?
$ IgA, IgB$ અને $IgD$
$ IgM, IgE$ અને $IgG$
$ IgA, IgC$ અને $IgE$
$ IgD, IgE$ અને $IgF$
સ્વપ્રતિરક્ષા માટે કયું કારણ જવાબદાર છે?
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે.
વિધાન $II$ :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી.
ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
અંગપ્રત્યારોપણ સમયે આપવામાં આવતો પ્રતિચાર એ કયાં કોષો દ્વારા અપાય છે?
આપેલ આકૃતિ એન્ટિબોડી અણુની સંરચનાની છે. $A,\, B$, અને $C$ ને ઓળખી તેમના નામ જણાવો.
હિપેટાઈટીસ $- B$ ની રસી ...... માંથી ...... દ્વારા બનાવવામાં આવી.