નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
ફીલારીઅલ વર્ગનો પ્રથમ યજમાન મનુષ્ય છે
ક્યુલેક્સ ફેટીઝન ફીલારીઅલનો મધ્યસ્થ યજમાન છે
હાથીપગો રોગ જીવલેણ છે.
ફીલારીઅલ પુખ્ત કૃમિ $5$ થી $8$ વર્ષ જીવે છે.
કેન્સર કોષોમાં કયાં જનીનો નિષ્ક્રીય બને છે?
ક્યાં દ્રવ્યનાં શરીરમાં વધુ પ્રમાણથી તાવ જેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે?
રોગપ્રતિકારકતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
એલર્જીના ચિહ્નો દૂર કરવા કઈ દવાનો ઉપયોગ થાય ?
$HIV$ સૌ પ્રથમ કોનો નાશ કરે છે ?