રસ્તા ઉપર અકસ્માત પામેલ વ્યક્તિને ટેટનસ થઈ શકે છે,  આવા દર્દીનું પ્રતિરક્ષણ $....$ દ્વારા થાય છે. 

  • A

    કમજોર જીવાણુ

  • B

    મૃત જીવાણુ

  • C

    તૈયાર એન્ટીબોડી

  • D

    બહોળી ક્રિયાશીલતા ધરાવતી એન્ટીબાયોટીક્સ

Similar Questions

સિકલસેલ એનીમિયા અને હન્ટીંગ્ટોન્સ કોરીઆ બંને ..........

કેન્સર કોષોમાં કયાં જનીનો નિષ્ક્રીય બને છે?

નીચેના પૈકી સાચી જોડ કઈ છે?

લાયસર્જિક એસિડ શેમાંથી મેળવાય છે?

નીચે આપેલ પૈકી કયું સુસંગત જૂથ છે ?