હાથીપગાના રોગનો ફેલાવો કેવી રીતે થાય છે ?
મચ્છર કરડવાથી
ધોયા વગરનાં ફળો ખાવાથી
અપરિપક્વ ફળો ખાવાથી
$(B)$ અને $(C)$ બંને
કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?
હાથીપગો રોગ સમજાવો.
નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે પણ જેના માટે વાઈરસ જવાબદાર નથી?
વિધાન $A$ : હાથીપગો રોગ જીવલેણ છે.
કારણ $R$ : ફીલારીઅલ કૃમિ લસિકાવાહિની અને લસિકાગાંઠમાં રહે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
લસિકાવાહિનીઓમાં દીર્ધકાલિન સોજો કયાં રોગમાં આવે છે ?