માનવમાં દાદરના રોગ માટે જવાબદાર રોગકર્તા સજીવ માઇક્રોસ્પોરમને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવાય છે ?
ટેનિઆ - એક પટ્ટીકૃમિ
વાઉકેરિયા - એક ફિલારીઅલકૃમિ
રાઇઝોપસ - એક મોલ્ડ
એસ્કેરીસ - એક વલયકૃમિ
નીચે આપેલ પૈકી કઈ કેફી પદાર્થની હાનિકારક અસર નથી ?
નીચે આપેલ પૈકી કયું અસંગત છે ?
નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?
$HIV$ નો ચેપ લાગેલી વ્યક્તિઓને કેટલી કક્ષામાં વહેંચી શકાય છે?