નીચેનામાંથી નિષ્ક્રિય પ્રતિકારકતા બાબતે અસંગત વિધાન પસંદ કરો.
માતા દ્વારા શિશુને દુગ્ધ દ્વારા એન્ટિબોડી મળવી
ટિટેનસ(ધનુર)માં, વ્યકિતના શરીરમાં તૈયાર એન્ટિબોડી કે એન્ટિટોકિસન વિષકારક પદાર્થ દાખલ કરવો
નિષ્ક્રિય કે નબળા રોગકારક તૈયાર કરી શરીરમાં દાખલ કરવા
માતા દ્વારા ગર્ભને જરાયુ મારફતે એન્ટિબોડી મળવી
$A$ - ધૂમ્રપાનથી શરીરમાં $O_2$, નું પ્રમાણ વધે છે. $R$ - નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજીત કરે છે.
શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે?
આપણા શરીરમાં એન્ટિબોડી ........ સંકુલ છે.
પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) ...... નું બનેલ હોય છે.
ઍન્ટિબાયોટીક (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?