મેલેરીયામાં પ્રત્યેક ત્રણ-ચાર દિવસ બાદ ઠંડી સાથે તાવ ચડવાનું મુખ્ય કારણ નીચેનામાંથી કયું વિષ છે?
હિમોટોક્સીન
હિમોગ્લોબીન
હીમોઝોઈન
સ્પોરોઝોઈટ્સ
ન્યુમોનિયાનૂ ચિહન/લક્ષણ તેનથી.
મોર્ફીન શામાંથી મેળવવામાં આવે છે?
$ARC$ નું પૂરું નામ.........
થીબેઇન ...... માંથી મેળવવામાં આવે છે.
સિન્કોનાની છાલ નીચેનામાંથી કયો આલ્કેલોઇડ્સ ધરાવે છે?