નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • A

      એન્ટિબોડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.

  • B

      એન્ટિબોડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

  • C

      $B-$ કોષો કોષરસીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.

  • D

      $T-$ કોષો કોષીય પ્રતિકારકતા માટે જવાબદાર છે.

Similar Questions

યુવાનોમાં સૌથી વધુ સેવન શેનું જોવા મળે છે ?

કેન્સરગ્રસ્ત કોષો નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવતા નથી.

વાઈરસ જન્ય રોગો માટે આપેલા વિધાનો વાંચો અને ખોટા વિધાનોને અલગ તારવો.

$(1)$ $HIV$ વાઈરસ જે પહેલા $HTLV$ તરીકે ઓળ ખાતો તે ચેપી રોગ દર્શાવે છે.

$(2)$ હડકવા માટે જવાબદાર રેબીસ વાઈરસ કૂતરાની લાળરસમાં સ્થાન પામે છે.

$(3)$ ગાલપચોળીયું એ ઊપકર્ણ ગ્રંથીમાં વાઈરસની અસરથી થાય છે.

$(4)$ હર્પિસ સીપ્લેક્ષ વાઈરસ એ જનનાંગીય હર્પીસ રોગ દર્શાવે છે. 

$(5)$ નાઈઝેરીયા ગોનોરી દ્વારા ગોનોરીયા રોગ થાય છે.

$(6)$ ડેન્ગ્યુ એ વાઈરસ જન્ય રોગ છે

અફીણ શામાંથી મેળવવામાં આવે છે?

હિપેટાઈટિસ $B-$ ની રસી શું હતી?