$AIDS$ વાયરસમાં પ્રોટીન આવરણ અને જનીનદ્રવ્ય તરીકે ........ હોય છે.

  • A

    એક શૃંખલામય $RNA$

  • B

    એક શૃંખલામય $DNA$

  • C

    બેવડી શૃંખલામય $RNA$

  • D

    બેવડી શૃંખલામય $DNA$

Similar Questions

બરોળ મુખ્યત્વે કયા કોષો ધરાવે છે ?

આ અણુ $H _2 L _2$ સ્વરૂપે દર્શાવાય છે.

વિભાગ $- I$ અને વિભાગ $- II$ને યોગ્ય રીતે જોડો.

વિભાગ $- I$ વિભાગ $- II$
$(1)$ $ELISA$ $(A)$ ટાઈફોઈડ
$(2)$ વિડાલટેસ્ટ $(B)$ ડિફથેરીયા
$(3)$ મોન્ટોકસ કસોટી $(C)$ ક્ષય
$(4)$ $Schick$ કસોટી $(D)$ $AIDS$

$PMNL$ એટલે.........

નીચેનામાંથી કયો બીન-ચોક્કસ પ્રતિકાર છે જે જન્મજાત છે?