એલર્જી માટે જવાબદાર રસાયણો ક્યાં છે ?
હિપેરીન
હિસ્ટેમાઇન
સેરેટોનીન
$(B)$ અને $(C)$ બંને
........ રસીનો ઊપયોગ ટાઈફોઈડ માટે થાય છે.
ફ્રેન્ચ પોકસ (સીફીલસ) માટે જવાબદાર કારક કયો છે?
આપેલામાંથી સંગત ઘટનાને ઓળખો
કઈ બિમારીમાં વાયુકોષ્ઠ અને શ્વાસવાહીકાઓમાં પ્રવાહી એકઠું થાય છે ?