નીચે આપેલ લક્ષણો વિડ્રોઅલ સિન્ડ્રોમના છે.
$I -$ એનીમિયા $\quad II -$ બેચેની
$III -$ કંપારી $\quad IV -$ ઉબકા
$V -$ કેન્સર $\quad VI -$ પરસેવો
$II, III, IV, V$
$II, III, IV, VI$
$I, II, III, IV, VI$
$I, II, III, IV, V, VI$
$Black\, water\, diesease$ ........... ની અસરથી થાય છે?
સાલ્મોનેલા ટાઇફીના સેવનકાળનો સમયગાળો કેટલો છે?
મેરિજ્યુએનાનું મુખ્ય સક્રિય તત્ત્વ કયું છે?
બીજી પેઢીની રસીઓ કઈ છે?