પ્લાઝમોડીયમ ના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે ?
ગેમેટોસાઈટ $→$ ઉકાઈનેટ $→$ ઉસીસ્ટ $→$ સ્પોરોઝોઈટ
ગેમેટોસાઈટ $→$ ઉસીસ્ટ $→$ સ્પોરોઝોઈટ $→$ ઉકાઈનેટ
ઉકાઈનેટ $→$ ઉસીસ્ટ $→$ ગેમેટોસાઈટ $→ $ સ્પોરોઝોઈટ
ઉસીસ્ટ $→$ ઉકાઈનેટ $→$ સ્પોરોઝોઈટ $→$ ગેમેટોસાઈટ
નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?
ઓસ્ટીઓ સારકોમાં કેન્સરમાં કેવા પ્રકારની ગાંઠ ઉત્પન્ન થશે?
નીચેનામાંથી ....... મુખ્યત્વે કેન્સરમાં Tumor marker તરીકે વર્તે છે?
ઉચ્ચ રુધિરદાબ તથા મગજને લગતી બીમારીમાં વપરાતો રેસર્પિન ...... માંથી મેળવવામાં આવે છે.
વિકિરણ સારવારના ઈલેક્ટ્રોન બીજા સારવાર શાના માટે વપરાય છે?