આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ માટે નીચેનામાંથી શું સાચું છે ?

554-1273

  • A

    બીજાશય અધઃસ્થ

  • B

    શ્રેણી કેલિસિફ્લોરી

  • C

    પુષ્પમાં દલપત્રો મુક્ત

  • D

    $(A), (B)$ અને $(C)$ ત્રણેય

Similar Questions

તે સ્ત્રીકેસરનો ભાગ નથી.

સંખ્યાને આધારે પુંકેસરના પ્રકારો જણાવી ઉદાહરણ આપો.

દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર ..........છે.

આપેલમાંથી કઈ જોડ સાચી નથી ?

અનિયમિત પુષ્પ …...... .