બીટી કોટન $(BT Cotton)$ માં...
બૅક્ટેરિયાનું ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરતું જનીન દાખલ કરાયું છે.
બૅક્ટેરિયાનું $ N_2-$ સ્થાપન કરતું જનીન દાખલ કરાયું છે.
વાઇરસનું રોગનિયંત્રક જનીન દાખલ કરાયું છે.
ફૂગ દ્વારા ઉત્પન્ન થતા દ્રવ્યોનું જનીન દાખલ કરાયુ છે.
જનીનિક ઈજનેરીમાં એગ્રોબેક્ટરીયમ ટ્યુમેફેસીઅન શા માટે ઉપયોગમાં લેવાય છે?
$GMO$નું પૂર્ણ નામ આપો.
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ : $Bt$ વિષ એ ચોક્ડસ કટક જૂથ પર નિર્ભર કરે છે અને $Cry IAc$ જનીન દ્વારા સાંકેતન પામે છે.
વિધાન $II$ : $Bt$ વિષ એ બેસિલસ થુરિન્જિએન્સિસમાં વિષ્કિય પ્રોટોક્સિન સ્વરૂપે હ્યોય છે. તેમ છતાં, કીટક દ્વારા ખવાયા પછી આ નિષ્ફ્રિય પ્રોટોક્સિન, કીટકના આંતરડામાં ઍસિડિક $pH$ ને કારણે સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે.
ઉ૫રનાં વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
પારજનિનીક બાસમતી ચોખાની સુધારેલી જાતીઃ-
$mRNA$ silencing (નિષ્ક્રિય) ......... તરીકે ઓળખાય છે.