$Bt$ ટોક્ષીન (ઝેર) ના સંદર્ભમાં શું સાચું છે? .
નિષ્ક્રિય પ્રોટોટોસીનનું કીટકોના પાચનમાર્ગમાં સક્રિય સ્વરૂપમાં રૂપાંતર થાય છે.
$Bt$ - પ્રોટીન સક્રિય ટોક્ષી તરીકે બેસીલસમાં હોય છે.
સક્રિય બનેલ ટોફીન (ઝેર) પેસ્ટ (હાનિકારક જંતુ) ના અંડપિંડમાં પ્રવેશે છે અને તેમનું વંધ્યીકરણ કરી તેમના ગુણનમાં વધારો અટકાવે છે.
કોન્સર્ડ બેસીલસમાં ઍન્ટિટોફીન હોય છે.
$mRNA$ silencing (નિષ્ક્રિય) ......... તરીકે ઓળખાય છે.
નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.
તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડનાર સજીવ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
એગ્રોબેક્ટેરીયમ ટ્યુમેફેશીઅન્સ મોટું પ્લાઝમીડ ધરાવે છે, જે વનસ્પતિમાં ગાંઠ ઉત્પન્ન કરે છે તે-
................... તમાકુ વનસ્પતિનાં મૂળમાં ચેપ પેદા કરે છે અને પાકઉતારામાં ઘટ ઊભી કરે છે.