$A $ : મૂત્રપિંડ પ્રત્યારોપણ સમયે સાયક્લોસ્પોરીન $-A$ આપવામાં આવે છે
$R$ : સાયક્લોસ્પોરીન $-A$ નું ઉત્પાદન બૅક્ટેરિયા દ્વારા કરાય છે.
$ A$ અને $R$ બન્ને સાચાં છે.
$A$ અને $ R $ બન્ને ખોટાં છે.
$A $ સાચું, $R$ ખોટું
$ A$ ખોટું , $R$ સાચું છે.
સાયક્લોસ્પોરીન $A$ (પ્રતિરક્ષાશામક દવા) અને સ્ટેટિન્સ (રુધિર કૉલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડનાર કારકો) ક્યાંથી મેળવાય છે? તે સૂક્ષ્મજીવોનાં નામ શોધો.
રસાયણો, ઉત્સેચકો અને જૈવિક અણુઓના ઔધોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?
નીચેનામાંથી કયાં ઉત્સેચકનો ઉપયોગ ફુટજયુસને શુધ્ધ કરવા થાય છે ?
$(i)$ લાઈપેઝ
$(ii)$ પ્રોટીએઝ
$(iii)$ $RNase$
$(iv)$ પેક્ટિનેઝ
અયોગ્ય વિધાન ઓળખો.
નીચે સૂક્ષ્મજીવો અને તેમાંથી ઉત્પાદિત નીપજ આપેલ છે. નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ સ્ટ્રેપ્ટોકોકસ | $I$ સ્ટ્રેપ્ટોકાઇનેઝ |
$Q$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ | $II$ સ્ટેટિન્સ |
$R$ મોનાસ્કસ પુર્પુરિયસ | $III$ સાયકલોસ્પોરિન |