સૂચિ $I$ સાથે સૂચી $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$.ક્લોસિદ્રડિયમ બ્યુટિલિકમ | $1$. ઇથેનોલ |
$B$.સેક્કેરોમાય સીસસેરીવીસી | $II$. સ્ટ્રેપ્તોકાઇનેજ |
$C$.ટ્રાયકોડમા પોલિસ્પોરમ | $III$. બ્યુટેરિક એસિડ |
$D$. સ્ટ્રેપ્ટોકોકસ સ્પીસીસ. | $IV$.સાયક્લોસ્પોરિયન-$A$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
યીસ્ટ .......નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.
પેનિસિલિનની શોધ કેવી રીતે થઈ ?
વ્યાખ્યા આપો : આથવણકારકો
સૂક્ષ્મજીવાણુંની આથવણની ક્રિયા દ્વારા નીચેનામાંથી કયા ખાદ્યપદાર્થો નિર્માણ પામે છે?
$(I)$ ઈડલી $(II)$ ઢોસા
$(III)$ ટોફી $(IV)$ ચીઝ