$IPM$ નો અર્થ .........
પશુધનનું સારું ઉત્પાદન
ફ્લોરા અને ફોનાની જાળવણી
ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટ્સ મૅનેજમેન્ટ
ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મૅનેજમેન્ટ
સ્યુડોમોનાસ બેક્ટેરિયા દ્વારા કઈ દવા તૈયાર કરવામાં આવે છે ?
કોલમ$-I$ ને કોલમ$-II$ સાથે જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$a.$ એસ્પર્જીલસ નાઈઝર | $(i)$ બ્યુટાઈરિક એસિડ |
$b.$ ક્લોસ્ટ્રીડીયમ બ્યુટાઈલિકમ | $(ii)$ સાયટિક એસિડ |
$c.$ એસિટોબેક્ટર એસિટી | $(iii)$ લેક્ટિક એસિડ |
$d.$ લેક્ટોબેસીલર | $(iv)$ એસિટિક એસિડ |
કાર્ડેમમ ટેકરી કયાં જોવા મળે છે?
સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પાદિત એમિનોઍસિડ માટે નીચેનાંમાંથી કયું સંગત છે ?
નીચે પૈકીનુ ક્યું રૂધિરમાં કોલેસ્ટેરોલને નીચુ લાવતું વ્યાપારીક પ્રતિનિધી (કારક) છે ?