એજન્ટ ઓરેન્જ એ શું છે?
બાયોડીગ્રેડેબલ ઈન્સેક્ટિસાઇડ
નીંદણનાશક ડાયૉક્સિન ધરાવે છે.
ફ્લોરેસેન્ટ લૅમ્પમાં વપરાતો રંગ
તેજસ્વી રંગોમાં વપરાતાં હાનિકારક રસાયણો
મિથેનોજેન્સ બેકટેરિયા દ્વારા ગોબરગેસ પ્લાન્ટમાં ક્યાં વાયુઓ ઉત્પન્ન થાય છે ?
કેન્દ્રીય ડાંગર સંશોધન કેન્દ્ર કયાં આવેલું છે?
વનસ્પતિશાસ્ત્રની જે શાખા, ખોરાક, રેસાઓ અને લાકડું આપતી વનસ્પતિઓના અભ્યાસ સાથે સંકળાયેલ છે. તેને શું કહે છે?
ભારતમાં ગરીબ લોકોમાં સ્નાયુ ક્ષીણતા શું ખાવાથી થાય છે?