સિવેઝ પ્લાન્ટ્સમાં થતી ક્રિયાનો સાચો ક્રમ જણાવો.
અવસાદન $\to$ ગાળણ $\to$ જારકજીવી બૅક્ટેરિયા $\to$ અજારકજીવી બૅક્ટેરિયા
જારકજીવી બૅક્ટેરિયા $\to$ અજારકજીવી બૅક્ટેરિયા $\to$ અવસાદન $\to$ ગાળણ
ગાળણ $\to$ અવસાદન $\to$ જારકજીવી $\to$ અજારકજીવી બૅક્ટેરિયા
ગાળણ $\to$ અજારકજીવી બૅક્ટેરિયા $\to$ જારકજીવી બૅક્ટેરિયા $\to$ અવસાદન
વ્યાપક પણે ઉગાડવામાં આવતા ચોખાની જાત (વેરાઈટી) કે જેના વડે એશિયા ખંડની અન્ન સમસ્યાનો ઉકેલ આવ્યો છે અને તે મનીલા (ફીલીપાઈન્સ) દ્વારા વિકસીત કરવામાં આવી છે. તે ચોખાની જાત કઈ છે?
બેસીલસ થુરીજેન્સીસનો ઉપયોગ શાનાં નિયંત્રણ માટે થાય છે?
પેનિસિલિન એન્ટિબાયોટિકનું નિર્માણ કોના દ્વારા થાય છે ?
$STPS $ નું પૂર્ણ નામ.
નીચેનામાંથી કયું જૈવિક ખાતર છે જેનાથી ખેડૂતો પાસે $50\%$ થી વધુ ચોખાનું ઉત્પાદન થયાનો અહેવાલ છે ?