તરતા તથા અવસાદિત ઘન પદાર્થોને સુએઝમાંથી ગાળણ તથા અવસાદન દ્વારા દૂર કરવાને

  • A

    પ્રાથમિક ટ્રીટમેન્ટ

  • B

    દ્વિતિયક ટ્રીટમેન્ટ

  • C

    ટર્શરી ટ્રીટમેન્ટ

  • D

    બાયોલોજીકલ ટ્રીટમેન્ટ

Similar Questions

$IARI$નું પૂર્ણનામ આપો.

ગટરના કચરાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયા બાયોગેસ ઉત્પન્ન થાય છે ?

  • [NEET 2013]

BGA મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?

મિથેનોજેન્સ સજીવો કઈ સૃષ્ટિમાં વર્ગીકૃત થાય છે?

સ્ટ્રેપ્ટોમાયસીન દવા .......ની ઘટનાને અવરોધે છે.