$P$ - વિધાન : એકકોષજન્ય પ્રોટીન આથવણની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે.
$Q$ - વિધાન : કેલસની જાળવણી અગર-અગર જેલ ઉપર થાય છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને ખોટાં છે.
વિધાન $P$ અને વિધાન $Q$ બંને સાચાં છે.
વિધાન $P$ સાચું અને વિધાન $Q$ ખોટું છે.
વિધાન $P$ ખોટું છે. વિધાન $Q$ સાચું છે.
કેળાના છોડને કઈ પદ્ધતિથી ઝડપી બહુગુણીત કરી શકાય છે?
$VAM$ શું છે?
$VAM$ શાના માટે ઉપયોગી છે?
નીચેના પૈકી જૈવિક ખાતરનું ઉદાહરણ કયું છે?
શણનું વૈજ્ઞાનિક નામ શું છે?