$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ સરડિન | $(A)$ ગુજરાતનો દરિયાકિનારો |
$(2)$ હુબેર | $(B)$ કાર્બન પેપર |
$(3)$ $1640\, km$ | $(C)$ દરિયાઈ ખાધમત્સ્ય |
$(4)$ મીણ | $(D)$ મધમાખી-વિજ્ઞાનના પિતા |
$ (1)-(D), (2)-(A), (3)-(B), (4)-(C)$
$ (1)-(A), (2)-(B), (3)-(C), (4)-(D)$
$ (1)-(C), (2)-(D), (3)-(A), (4)-(B)$
$ (1)-(B), (2)-(A), (3)-(D), (4)-(C)$
બિલ્ડિંગમાં પ્રતિરોધકતા માટે વપરાતું જંતુનાશક કયું છે?
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ બહિસંકરણ | $(P)$ અગર-અગર જેલ |
$(2)$ આંતરજાતીય સંકરણ | $(Q)$ ખચ્ચર |
$(3)$ કેલસ સંવર્ધન | $(R)$ રોટરી શેકર |
$(4)$ સસ્પેન્શન સંવર્ધન | $(S)$ સાન્તાગર્ટૂડીસ |
નીચેના વિધાનો $(I -IV)$ વિચારો અને સાચો જવાબ ધરાવતો વિકલ્પ પસંદ કરો.
$I.$ એકકોષી સ્પાઈરૂલિના મોટા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિનો યુક્ત ખોરાક ઉત્પન્ન કરે છે.
$II.$ શરીરના વજનના પ્રમાણમાં સૂક્ષ્મજીવો મિથિલોફીલસ મીથાયલોટ્રોપસ એ ગાય કરતાં, એક દિવસમાં ઘણું વધારે પ્રોટીન ઉત્પન્ન કરે છે.
$III.$ સામાન્ય બટન મશરૂમ એ વિટામિન - $C$ સભર સ્રોત છે.
$IV$. ચોખાની જાત વિકસાવવામાં આવી છે તે કૅલ્શિયમ સભર હોય છે.
પેપર ઈન્ડસ્ટ્રીઝમાં પલ્પ બનાવવા માટે વનસ્પતિની કાષ્ઠીય પેશી કઈ અગત્યની પ્રક્રિયા કરવામાં આવે છે?
માણસમાં લાંબાગાળાનો સાંસ્કૃતિક વિકાસ મોટા ...... માપ ઉપર આધારિત છે.