કયા દેશના લોકો મધમાખી ઉછેરમાં વ્યાપારિક દ્રષ્ટિકોણથી રસ દાખવતા નથી ?
ઇંગ્લેન્ડ
ડેનમાર્ક
સ્વીડન
ભારત
યોગ્ય જોડકાં જોડો
કૉલમ $I$ | કૉલમ $I$ |
$(a)$ $UV$ લાઇટ | $(p)$ ભ્રૂણ સંવર્ધન |
$(b)$ જીવરસનું અલગીકરણ | $(q)$ વનસ્પતિ અંગ |
$(c)$ ઓર્કિડ | $(r)$ જંતુમુક્ત વાતાવરણ |
$(d)$ નિવેશ્ય | $(s)$ કેલસ સંવર્ધન |
$X$ કોલમ અને $Y$ કોલમની સાચી જોડ પસંદ કરો :
કોલમ $X$ | કોલમ $Y$ |
$(1)$ ફૂમીગેશન | $(P)$ વનસ્પતિસમૂહો અને પ્રાણીસમૂહોની દુર્લભ જાતિઓ માટે |
$(2)$ પેશિસંવર્ધન | $(Q)$ શીશી કે બરણીમાં નમૂનાને યથાવત જાળવવા |
$(3)$ સંગ્રાહક | $(R)$ ફૂગ , કીટકો અને ભેજ સામે રક્ષણ માટે |
$(4)$ જનીનબેંક | $(S)$ નવી જાતિઓના વિકાસ માટે |
યોગ્ય રીતે જોડો.
Column- $I$ |
Column- $II$ |
$a.$ એપીકલ્ચર |
$1.$ મધમાખી |
$b.$ મત્સ્ય ઉછેર |
$2.$ મત્સ્ય |
$c.$ હરિતક્રાંતિ |
$3.$ કૃષિ |
$d.$ શ્વેતક્રાંતિ |
$4.$ દૂધ |
નીચેના વિધાનો $(I -IV)$ વિચારો અને સાચો જવાબ ધરાવતો વિકલ્પ પસંદ કરો.
$I.$ એકકોષી સ્પાઈરૂલિના મોટા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિનો યુક્ત ખોરાક ઉત્પન્ન કરે છે.
$II.$ શરીરના વજનના પ્રમાણમાં સૂક્ષ્મજીવો મિથિલોફીલસ મીથાયલોટ્રોપસ એ ગાય કરતાં, એક દિવસમાં ઘણું વધારે પ્રોટીન ઉત્પન્ન કરે છે.
$III.$ સામાન્ય બટન મશરૂમ એ વિટામિન - $C$ સભર સ્રોત છે.
$IV$. ચોખાની જાત વિકસાવવામાં આવી છે તે કૅલ્શિયમ સભર હોય છે.
નુડલ્સ શામાંથી બનાવવામાં આવે છે?