બેન્થામ અને હૂકરની વર્ગીકરણ પધ્ધતિ અનુસાર નીચે આપેલ કયાં વનસ્પતિ સૃષ્ટિનાં મુખ્ય વર્ગો છે.
એકદળી અને દ્વિદળી
અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી
ક્રીપ્ટોગ્રામ અને ફેનેરોગ્રામ
એકકોષી અને બહુકોષી વનસ્પતિઓ
ઢંકાયેલા અને બીજાશયથી આવરિત અંડકો ધરાવતો વનસ્પતિ સમૂહ કયો છે ?
તફાવત આપો : અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ
ઢંંકાયેલાં અને બીજાશયથી આવરિત અંડકો ધરાવતો વનસ્પતિ સમૂહ કયો છે ?
આવૃત બીજધારીમાં બીજાણુપર્ણ શેમાં ગોઠવાય છે?
નીચે આપેલી અનુરૂપ પ્રકારના પ્રશ્નો આપો
$(i)$ આવૃત બીજધારી : પુષ્પ :: શંકુધારીઓ ....
$(ii)$ મૉસ : પાવર :: હંસરાજ : ...