ઉચ્ચ વનસ્પતિમાં પુષ્પોને વર્ગીકરણના મુખ્ય આધાર તરીકે ગણવામાં આવે છે કારણ કે 

  • A

    તેઓ રંગમાં અલગ અલગ વિવિધતા ધરાવે છે

  • B

    તેને સરળ રીતે સંગ્રહી શકાય છે

  • C

    પ્રજનન ભાગો વાનસ્પતિક ભાગો કરતા વધુ સંરક્ષિત છે

  • D

    આમાંથી કોઈ નહિ

Similar Questions

નીચે આપેલી અનુરૂપ પ્રકારના પ્રશ્નો આપો 

$(i)$ અનાવૃત બીજધારીમાં ફલનને અનુસરી ફલિતાંડ : ભૂણમાં :: અંડકો : ...

$(ii)$ આવૃત બીજધારીમાં અંડકો : બીજમાં :: બીજાશય : .....

નીચેનામાંથી કયા લક્ષણોમાં આવૃત્ત બીજધારી વનસ્પતિઓ અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ સાથે સામ્યતા ધરાવે છે?

સપુષ્પી વનસ્પતિઓને કેટલા જૂથમાં વર્ગીકૃત કરાય છે ?

બેન્થામ અને હૂકરની વર્ગીકરણ પધ્ધતિ અનુસાર નીચે આપેલ કયાં વનસ્પતિ સૃષ્ટિનાં મુખ્ય વર્ગો છે.

કયુ લક્ષણ આવૃત્ત બીજધારીઓને અનાવૃત્ત બીજધારીઓથી સૌથી વધુ અલગ પાડે છે?