નીચે આપેલ પૈકી કયો આવૃત બીજધારી વનસ્પતિનો વર્ગ છે?
દ્વિદળી
દ્વિઅંગી
ત્રિઅંગી
થેલોફાયટા
આ વનસ્પતિજૂથની બધી જ વનસ્પતિઓ વિષમબીજાણુક છે.
નીચેનામાંથી એક જૂથ સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે :
ઉચ્ચ વનસ્પતિમાં પુષ્પોને વર્ગીકરણના મુખ્ય આધાર તરીકે ગણવામાં આવે છે કારણ કે
બીજ ધરાવતી વનસ્પતિઓને શું કહે છે ?
પાઇનસ, કેરીથી …….... ના કારણે અલગ પડે છે.