નીચેનામાંથી કઈ વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય ?

  • A

      પુષ્પ ધરાવતી અને બિજવિહીન

  • B

      બીજધારી અને પુષ્પ વિહિન

  • C

      પુષ્પધારી અને બિજધારી

  • D

      પુષ્પ વિહીન અને બિજવિહીન

Similar Questions

આવૃત બીજધારીઓનું જમીન સપાટી પર તેમના ….... ના કારણે પ્રભુત્વ છે.

  • [AIPMT 2004]

સપુષ્પી  અને અપુષ્પી વનસ્પતિ એકબીજાથી મુખ્ય કઈ બાબતમાં અલગ પડે છે ?

$X$ કોલમ અને $Y$ કોલમની સાચી જોડ પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ દ્વિઅંગી $(P)$ ઇક્વિસેટમ
$(2)$ અનાવૃત બીજધારી $(Q)$ ડુંગળી
$(3)$ આવૃત બીજધારી $(R)$ એન્થોસિરોસ
$(4)$ ત્રિઅંગી $(S)$ થુજા

 

આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ કઈ છે ?

કઈ વનસ્પતિઓ સર્વત્ર વિતરણ દર્શાવે છે ?