$DNA$ ની સૌ પ્રથમ શોધ ક્યારે થઈ હતી ?
$ 19$ મી સદીનાઉતરાર્ધમાં
$ 19$ મી સદીના પૂર્વાધમાં
$ 18$ મી સદીના અંતમાં
$ 20$ મી સદીમાં
કયા એમિનો એસિડ આલ્કલી છે ?
સાયટોસીન ક્યા નાઈટ્રોજન બેઈઝ સાથે જોડાય છે ?
$\rm {DNA}$ ની સજીવોમાં લાક્ષણિકતા વિશે જણાવો.
નીચેનામાંથી કઈ રચના શક્ય નથી ?
$DNA$ એટલે .......