ન્યુક્લિઓસાઈડ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
પેન્ટોઝ શર્કરા
પેન્ટોઝ શર્કરા $+$ નાઈટ્રોજન બેઈઝ
નાઈટ્રોજન બેઈઝ
પેન્ટોઝ શર્કરા $+$ નાઈટ્રોજન બેઈઝ $+$ ફોસ્ફેટ
બે એમિનો એસિડ કયાં બંધ વડે જોડાય છે ?
ડિઓક્સિરીબોન્યુક્લિક એસિડ શું છે ?
ક્યાં વૈજ્ઞાનિકનાં અવલોકનનો આધાર હતો કે $DNA$માં એડેનીન અને થાયમીન તથા ગ્વાનીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે?
વોટસન અને ક્રીક દ્વારા શોધવામાં આવેલ $DNA$ ની બેવડી કુંતલમય રચના એ .....છે.
પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાની રાસાયણિક સંરચના ટૂંકમાં વર્ણવો.