$RNA$ ના મુખ્ય કેટલા પ્રકાર પડે છે ?
એક
બે
ત્રણ
ચાર
પ્રત્યાંકન વખતે $DNA$ કુંતલને ખોલવામાં સહાય કરતા ઉત્સેચ્કનું નામ ઓળખો.
નીચેનાં શબ્દભેદ સમજાવો :
$1.$ એકઝોન અને ઇન્ટ્રોન્સ
$2.$ કેપિંગ – ટેઇલિંગ
……… એક ટેમ્પ્લેટ તરીકે વર્તે છે.
નીચેની આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?
નીચેનાનાં કાર્યોનું વર્ણન કરો (એક અથવા બે વાક્યમાં):
$(a)$ પ્રમોટર
$(b)$ $tRNA$
$(c)$ એક્સોન
Confusing about what to choose? Our team will schedule a demo shortly.