$tRNA$ માં કેટલાં ન્યૂક્લિઓટાઈડ ને પ્રતિસંકેતો કહેવાય છે ?
$ 2$
$ 4$
$ 3$
$ 13$
જનીન અને સિસ્ટ્રોન શબ્દ ઘણીવાર સમાનાર્થી તરીકે વપરાય છે, કારણ કે......
$DNA$ નો અણુ ઉચ્ચ સજીવોને કઈ રીતે ઉપયોગી છે ?
$DNA$ અણુની એસિડિકતા ........ ને કારણે છે.
$DNA$ માંથી $m-RNA$ નાં સંશ્લેષણને ......કહે છે.
ઉત્સેચકો અને તેના કાર્યની જોડ બનાવો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ હેલીકેઝ | $(i)$ $DNA$ આધારિત $DNA$ નું સંશ્લેષણ |
$(b)$ રીબોન્યુકિલએઝ | $(ii)$ $RNA$ નું પાચન |
$(c)$ રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ | $(iii)$ $DNA$ ની બે શુંખલા વચ્ચેના હાઈડ્રોજન બંધ તોડવા |
$(d)$ $DNA$ પોલિમરેઝ | $(iv)$ $RNA$ આધારિત $DNA$ નું સંશ્લેષણ |