સૌથી વધુ માત્રામાં જોવા મળતાં $RNA$ કયા પ્રકારના છે ?

  • A

    $  m-RNA$

  • B

    $  t-RNA$

  • C

    $  RNA$

  • D

    $  r-RNA$

Similar Questions

સૌ પ્રથમ $DNA$ ફિગર પ્રિન્ટીંગ પદ્ધતી કોણે વિકસાવી ?

પ્રોટીન સંશ્લેષણમાં નીચેનામાંથી ક્યું ચાર્જ $mRNA$ ના સંશ્લેષણ માટે જરૂરી છે?

આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે.

$UTRs$ ભાષાંતરરહિત વિસ્તાર છે જે ....... પર આવેલ હોય છે.

નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખો