ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃ

  • A

    રીબોઝોમનું $mRNA$ સાથે જોડાવવું 

  • B

    $DNA$ ના અણુને ઓળખવું 

  • C

    $tRNA$ નું એમીનોએસાયલેશન

  • D

    વિરુધ્ધ-સંકેત (એન્ટી-કોડોન)ને ઓળખવું

Similar Questions

જો $DNA$ નો એક શૃંખલા ઉપર નાઈટ્રોજીનસ બેઈઝ $ATCTG$ છે, તો પૂરક $RNA$ શૃંખલા પર ક્રમ શું હશે?

નીચેનામાંથી ક્યો ઉત્સેચક સુકોષકેન્દ્રીકોષમાં $tRNA$ નું નિર્માણ કરે છે?

$DNA$ અણુની લંબાઈ તે યુકેરીઓટા કોષના કોષકેન્દ્રનો વ્યાસ વધારે છે. કઈ રીતે $DNA$ એકત્રિત થાય છે?

  • [AIPMT 2007]

આણ્વિય જીવવિજ્ઞાન એ .......નો અભ્યાસ છે?

$DNA$ કુંતલનાં ખૂલવાનાં લીધે ટેન્શન ઉત્પન્ન થાય છે જે ક્યાં ઉલ્લેચક દ્વારા દૂર થાય છે ?