નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કૉલમ $I$ | કૉલમ $II$ |
$(a)$ $m-RNA$ | $(i)$ રીબોઝૉમ્સ નામની અંગીકા જોવા મળે છે. |
$(b)$ $t-RNA$ | $(ii)$ $DNA$ માથી પ્રોટીન બનાવવાની માહિતી કોશરસમાં લઈ જાય |
$(c)$ $r-RNA$ | $(iii)$ $75$ ન્યુક્લિઓટાઈડ ધરાવે છે |
$(d)$ $RNA$ | $(iv)$ આ પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલા રીબોઝ શર્કરા તેમજ યુરેસિલ નાઇટ્રોજન બેઈઝ ધરાવે છે અને તેના ત્રણ પ્રકાર છે |
$ (a - i), (b - ii), (c - iii), (d - iv)$
$ (a - iv), (b - iii), (c - i), (d - ii)$
$ (a - ii), (b - iii), (c - i), (d - iv)$
$ (a - ii), (b - iii), (c - iv), (d - i)$
ઈન્ટ્રૉનને દૂર કરવા અને એક્ષોનને પ્રત્યાંકન દરમિયાન ચોક્કસ ક્રમમાં જોડવાની ક્રિયાને શું કહે છે?
પ્રત્યાંકન દરમિયાન $DNA$ જોડાણ સ્થાન પર $RNA$ પોલિમરેઝ જોડાય તેને .........કહે છે
જો $DNA$ નો એક શૃંખલા ઉપર નાઈટ્રોજીનસ બેઈઝ $ATCTG$ છે, તો પૂરક $RNA$ શૃંખલા પર ક્રમ શું હશે?
પ્રત્યાંકન એકમનાં વ્યાખ્યાયિક ક્રમમાં ઈન્ટ્રોન નું દૂર જવું અને એકઝોન નું જોડાવું તેનું ......કહે છે.
કોના પ્રયોગ પરથી સ્પષ્ટ સાબિત થયું કે $DNA$ જમીન દ્રવ્ય છે ?