$cDNA$ અથવા જનીનોના સમૂહને ગ્લાસ (કાચ) ની સાઈડ ઉપર પ્રતિસ્થાપિત કરીને તેને ટ્રાન્સક્રિપ્ટોમ અભ્યાસ માટે વપરાય છે તે
પ્રોટીઓમ
માઈક્રોસ્પેરે
$DNA$ ચીપ
જીનોમ
$DNA$ ફિંગરપ્રિન્ટ તકનિકમાં $DNA$ નું પાચન પછીનો તબક્કો
દરેક જાતિઓનાં $DNA$ માં નીચે આપેલ કયું પ્રમાણ અચળ જળવાય છે ?
પ્રત્યાંકન માટે કયો ઉત્સેચક વપરાય છે ?
$DNA$ ની શૃંખલાની વૃદ્ધિમાં ઓકાઝાકી ટુકડાઓ ..........
Wilkins $X$ - કિરણોનું વિર્વલન $DNA$ ના કુંતલમય $DNA$ નો વ્યાસ ........બતાવે છે